લખાણ પર જાઓ

પાંડવ ધોધ

વિકિપીડિયામાંથી
પાંડવ ધોધ
સ્થાનપન્ના જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત
કુલ ઉંચાઇ30 metres (98 ft)
નદીકેન નદીની એક ઉપનદી

પાંડવ ધોધ એક ધોધ છે, જે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના પન્ના જિલ્લો ખાતે આવેલ છે.[]

આ ધોધ 30 metres (98 ft) ઊંચો છે. આ પાંડવ ધોધ કેન નદીની એક ઉપનદી પર આવેલ છે, જ્યાંથી ધોધ સ્વરૂપે તે કેન નદીમાં જોડાય છે.[]

પૌરાણિક કથાઓ

[ફેરફાર કરો]

આ ધોધનું નામ એક સ્થાનિક દંતકથા મુજબ મહાભારત કાળમાં દેશનિકાલ થયેલ પાંડવ ભાઈઓએ આ પ્રદેશની મુલાકાત લીધી  છે. આ દંતકથાના તથ્યો પૂલ આસપાસ નીચે આવેલ ગુફાઓ અને દેવસ્થાનોમાં જોઈ શકાય છે.[]

માર્ગદર્શન

[ફેરફાર કરો]

પાંડવ ધોધ ધોરીમાર્ગ પર થી 1 kilometre (0.62 mi) જેટલા અંતરે આવેલ છે. તે પન્ના થી 12 kilometres (7.5 mi)  અને ખજુરાહોથી 35 kilometres (22 mi) [] જેટલા અંતરે આવેલ છે. રાનેહ ધોધ અહીંથી નજીકમાં આવેલ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Panna – a city of diamonds". Tourism - Falls & Views. Panna district administration. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨.
  2. "Khajuraho". Vacations India. મૂળ માંથી 2017-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. "Pandav Caves and Falls, Panna". must see india. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨. Check date values in: |access-date= (મદદ)
  4. "MP trip: Raneh and Pandav falls". Treks and travels. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨. Check date values in: |access-date= (મદદ)
  5. "Raneh falls/Ken Ghariyal Park or Pandava falla/Panna national Park". indiamike.com. મેળવેલ ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |access-date= (મદદ)