પાર્વતી નદી (મધ્ય પ્રદેશ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પાર્વતી નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ચંબલ નદીની ઉપનદીઓ પૈકીની એક છે.[૧] આ નદી વિંધ્યાચળ પર્વતશૃંખલામાંથી દરિયાઈ સપાટીથી ૬૧૦ મીટર જેટલી ઊંચાઇ પરથી નીકળે છે અને ૪૩૬ કિલોમીટર જેટલું અંતર પસાર કરી તે ચંબલ નદીમાં મળી જાય છે. ચંબલ નદીની ત્રણ મુખ્ય ઉપનદીઓ પાર્વતી નદી, બનાસ નદી અને કાલી સિંધ નદી છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Pratiyogita Darpan, August, 2007; p. 268
  2. Ram Narayan Yadava (૨૦૦૩). Water resources system operation: proceedings of the International Conference on Water and Environment (WE-2003), December 15-18, ૨૦૦૩, Bhopal, India. Allied Publishers. pp. 545–546. ISBN 978-81-7764-548-4. Retrieved 1 May 2011. Check date values in: |access-date=, |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • શિવપુરીનો ભૌગોલિક નકશો પાર્વતી-ચંબલ સંગમ દર્શાવે છે.

25°50′40″N 76°33′48″E / 25.84444°N 76.56333°E / 25.84444; 76.56333