પિયાસણ (બતક)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પિયાસણ (બતક)
Anas penelope 2.jpg
નર (પાછળ) અને માદા (આગળ) યુરેશિયન પિયાસણ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Anseriformes
Family: Anatidae
Genus: 'Anas'
Subgenus: ''Mareca''
Species
  • Anas americana
  • Anas sibilatrix
  • Anas penelope

પિયાસણ (અંગ્રેજી:Wigeon) એ એક પરદેશી નસલની બતક છે. પિયાસણ બતકનું માથું અને ડોક ચોકલેટ જેવા બજરીયા રતુમડાં રંગનાં હોય છે. વળી એમાં માથાની વચ્ચોવચ ચાંચના મૂળથી અડધા માથા સુધી ફિક્કો પીળાશ પડતો બદામી શ્વેત રંગનો પટ્ટો હોય છે. આ પક્ષીની મુખ્ય ઓળખાણ એની ગુલાબી રંગની છાતી છે. તેની પીઠ અને પાંખોમાં પણ સફેદ લીટો જોવા મળે છે. તેની પૂંછડી કાળા રંગની હોય છે. તેની ચાંચ વાદળી રંગની હોય છે તેમ જ ચાંચનો છેડો કાળા રંગનો હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]