લખાણ પર જાઓ

પેજ રેન્ક

વિકિપીડિયામાંથી

પેજ રેન્કએ એક લિંક એનાલિસિસ અલ્ગોરિધમ છે, જેનુ નામ લેરી પેજ નામના વ્યક્તિ પર આધારિત છે. આ અલ્ગોરિધમ ગૂગલ એન્જિન દ્વરા ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આ અલ્ગોરિધમ દસ્તાવેજ સંગ્રહના દરેક સદસ્યને એક મહત્વ ક્રમાંક પ્રદાન કરે છે જેમ કે world wide web (WWW) ના દરેક વેબ પેજને. આ અલ્ગોરિધમ કોઇ પણ પ્રકારના ગણ સમૂહ પર લાગુ પાડી શકાય છે જે એક જોડાયેલ સમૂહ હોય.