પેરિસ–બ્રેસ્ટ

વિકિપીડિયામાંથી
પેરિસ-બ્રેસ્ટ
પેરિસ-બ્રેસ્ટ
પેરિસ-બ્રેસ્ટ
પ્રકારપેસ્ટ્રી
વાનગીમિઠાઇ
ઉદ્ભવફ્રાંસ
મુખ્ય સામગ્રીપેસ્ટ્રી, ક્રીમ

પેરિસ – બ્રેસ્ટ એ એક ફ્રેંચ મિઠાઈ છે, જે પેસ્ટ્રી વડે બનાવવામાં આવે છે અને એક પ્રકારના સૂકામેવાના સ્વાદ વાળી હોય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૧૦માં આ ગોળાકાર પેસ્ટ્રી મિઠાઇનું સ્વરૂપ લુઇ ડુરાન્ડ દ્વારા પિઅરી ગિફ્ફાર્ડની વિનંતીથી તેના દ્વારા ૧૮૯૧માં શરૂ કરાયેલી પેરિસ-બ્રેસ્ટ-પેરિસ સાયકલ રેસ માટે બનાવવામાં આવ્યું હતું.[૧] તેનો ગોળ આકાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. તે પેરિસ-બ્રેસ્ટ સાયકલ રેસ કરનારાઓ માટે લોકપ્રિય બની હતી. તેની ઉચ્ચ કેલરી કિંમતને કારણે તે હવે ફ્રાંસની મોટાભાગની પેસ્ટ્રી દુકાનોમાં જોવા મળે છે.[૨]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mollois, Emmanuel. Et Voila. Fremantle Press
  2. Tom Kevill-Davies (2009-06-16). "Paris Brest - The Breakfast of Champions". The Hungry Cyclist. મૂળ માંથી 2009-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-26.