પ્રકાશ આંબેડકર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાશ યશવંત આંબેડકર (જન્મ ૧૦ મે, ૧૯૫૪), જે બાલાસાહેબ આંબેડકર તરીકે જાણીતા છે, તે ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર અને વકીલ છે. તેઓ વંચિત બહુજન આઘાડી નામની રાજકીય પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ છે.[૧] તેઓ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર છે. તેઓ રાજ્યસભા અને લોકસભા એમ બંનેમાંથી સાંસદ રહી ચૂક્યાં છે.[૨][૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. https://m.jagran.com/elections/lok-sabha-prakash-ambedkar-front-to-contest-all-48-lok-sabha-seats-in-maharashtra-19037696.html
  2. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. મેળવેલ 5 March 2019.
  3. https://loksabha.nic.in/members/partyardetail.aspx?party_code=99&lsno=12
  4. http://164.100.47.194/loksabha/members/ArchiveMemberBioprofile.aspx?mpsno=18&lastls=13