પ્રભાતદેવજી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાજકુમાર પ્રભાતદેવજી

રાજકુમાર પ્રભાતદેવજી ધરમપુર રજવાડાના રાજકુમાર હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતની સેવામાં વિતાવ્યું હતું.[૧] એમણે સંગીતનાં ઘણા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ભારતીય રાગ-રાગિણીઓને અંગ્રેજી સ્ટાફ નોટેશનમાં લખવાનું ભગિરથ કાર્ય તેમણે પાર પાડ્યું હતુ.

પુસ્તકો[ફેરફાર કરો]

  • સંગીત પ્રકાશ (૧૯૨૦)

અંગત જીવન[ફેરફાર કરો]

તેઓ મહારાજ વિજયદેવજીના નાના ભાઈ હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શ્રી પ્રભાતદેવજી મહારાણાની પૂણ્યસ્મૃતિમાં કવિ સંમેલન". ૨૮ ઓક્ટોબર ૨૦૧૪. Retrieved ૭ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)