પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ
સાંસદ, ગોધરા
પદ પર
Assumed office
૧૫મી લોકસભા અને ૧૬મી લોકસભા
પુરોગામીભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી
સંસદ સભ્ય
બેઠકગોધરા
અંગત વિગતો
જન્મ૧૫ જૂન, ૧૯૪૧
ગોધરા, પંચમહાલ, ગુજરાત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીરનિલાબેન
નિવાસસ્થાનગોધરા, દિલ્હી
વેબસાઇટલોકસભાની વેબસાઇટ પર પ્રભાતસિંહ ચૌહાણની પ્રોફાઈલ

પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણગોધરા લોકસભા મતવિસ્તારના ૧૬મી લોકસભાની ચુંટણી દરમ્યાન ચુંટાયેલા સાંસદ છે. તેઓ ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશના મહત્વના નેતાઓમાં સ્થાન ધરાવે છે.