પ્રાંજલ ભટ્ટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રાંજલ ભટ્ટ
જન્મની વિગત
અમદાવાદ, ભારત
નાગરિકતાભારતીય
વ્યવસાય
 • અભિનેત્રી
 • ફિલ્મનિર્માતા
 • મોડેલ
સક્રિય વર્ષો૧૯૯૮–હાલમાં

પ્રાંજલ ભટ્ટ ગુજરાતી ચલચિત્રની અભિનેત્રી અને ચલચિત્ર નિર્માતા છે.[૧] પ્રાંજલ ભટ્ટે પોતાની કારકિર્દીમાં અનેક ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કાર્ય કરેલ છે.

ચલચિત્રોની સૂચિ[ફેરફાર કરો]

ચલચિત્ર વર્ષ ભાષા પાત્ર દિગ્દર્શક સંદર્ભ
પ્રિત જન્મોજનમની ભૂલાશે નહિ ૨૦૦૯ ગુજરાતી જાનકી (મુખ્ય અભિનેત્રી) આત્મારામ ઠાકોર [૨]
ધી એન્ડ ૨૦૧૭ ગુજરાતી નિધિ અંજારિયા (મુખ્ય અભિનેત્રી) યોગેશ જોશી [૩]
પાટણથી પાકિસ્તાન ૨૦૧૩ ગુજરાતી હિના (મુખ્ય અભિનેત્રી) હરેશ પટેલ [૪]
શૂટઆઉટ ૨૦૧૬ ગુજરાતી એસીપી મિરઝા (મુખ્ય અભિનેત્રી) શાઇન લેઉઆ [૫]
દીકરો કહું કે દેવ ૨૦૦૬ ગુજરાતી રાજલ (મુખ્ય અભિનેત્રી) આત્મારામ ઠાકોર [૬]
દેશ પરદેશ ૨૦૧૨ ગુજરાતી જાનકી (મુખ્ય અભિનેત્રી) હરેશ પટેલ [૭]
લક્ષ્મી આવી આંગણે ૨૦૦૮ ગુજરાતી લક્ષ્મી (મુખ્ય અભિનેત્રી) સુભાષ શાહ [૮]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Pranjal Bhatt - Movies, Biography, News, Age & Photos". BookMyShow. મેળવેલ 2019-05-22.
 2. Preet Janmo Janam Ni Bhulashe Nahi, http://www.imdb.com/title/tt10305340/, retrieved 2019-05-23 
 3. BookMyShow. "The End Movie (2017) | Reviews, Cast & Release Date in Basirhat". BookMyShow (અંગ્રેજીમાં). મેળવેલ 2019-05-14.
 4. Patan Thi Pakistan Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movie-details/patan-thi-pakistan/movieshow/61217245.cms, retrieved 2019-05-14 
 5. Shootout Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movie-details/shootout/movieshow/61222582.cms, retrieved 2019-05-14 
 6. Kalakar, Gujarati. "Dikro kahu ke dev". મેળવેલ 2019-05-15.
 7. Kalakar, Gujarati. "દેશ પરદેશ". મેળવેલ 2019-05-15.
 8. "Laxmi Aavi Aangane - Gujarati Movie". Gujarati Natak, Jokes, Gujarati Movies, News, Drama | Gujarati Show. મેળવેલ 2019-05-22.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]