ફજેતો

વિકિપીડિયામાંથી

ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ (બેસન) અને અન્ય મસાલાઓ વગેરે વાપરીને બનાવવામાં આવે છે. આ વાનગી પ્રાયઃ રસ પૂરીના જમણ સાથે ખવાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]