ફુલબની

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ફૂલબની
ଫୁଲବାଣୀ
—  શહેર  —
ફૂલબનીનુ
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૦°૨૮′N ૮૪°૧૪′E / ૨૦.૪૭°N ૮૪.૨૩°E / 20.47; 84.23
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કન્ધામલ
વસ્તી ૩૩,૮૮૭ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૪૮૫ મીટર (૧,૫૯૧ ફુ)

ફુલબની (ઓરિયા: ଫୁଲବାଣୀ) (પ્રસ્તાવિત નામ 'બૌદ્ધા કન્ધામલ') એ ભારતના ઓરિસ્સા રાજ્યના કન્ધામલ જિલ્લનું મુખ્ય મથક છે. આ શહેર એક નગર પાલિકા છે. [૧] [૨] કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબની શહેર ખાતે આવેલું છે.

અહીં રેશમના કીડા સંબંધે સંશોધન કેંદ્ર આવેલું છે. આ સ્થળ સારી ગુણવત્તાની હળદરના ઉત્પન્ન માટે જાણીતું છે.

કાન્ધામલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.


સંદર્ભ[ફેરફાર કરો]

  1. articles.timesofindia.indiatimes.com: People oppose Phulbani name change attempts
  2. southorissa.blogspot.in: Phulbani town becomes Boudh-Kandhmal