ફોતુ ઘાટ
Appearance
ફોતુ ઘાટ | |
---|---|
फ़ोतु ला | |
ફોતુ ઘાટ | |
ઊંચાઇ | ૪,૧૦૮ મી (૧૩,૪૭૮ ફીટ) |
આરોહણ | શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ |
સ્થાન | ભારત |
પર્વતમાળા | લડાખ હારમાળા, હિમાલય |
અક્ષાંશ-રેખાંશ | 34°17′38″N 76°42′08″E / 34.29389°N 76.70222°ECoordinates: 34°17′38″N 76°42′08″E / 34.29389°N 76.70222°E |
ફોતુ ઘાટ (હિંદી: फ़ोतु ला) અથવા ફોતુ લા એક ઉચ્ચ પર્વતીય ઘાટ છે, જે ભારત દેશના હિમાલય પર્વતમાળાના લડાખ હારમાળામાં શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ છે.[૧][૨] દરિયાઈ સપાટી થી 4,108 metres (13,478 ft) જેટલી ઊંચાઈ પરથી પસાર થતો આ ઘાટ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઝોજિલા ઘાટ પસાર કર્યા પછીનો સૌથી વધુ ઊંચો ઘાટ છે.
ફોતુ ઘાટ કારગિલ થી લેહ જતાં આવતાં ઉચ્ચ પર્વત શિખરો વચ્ચેથી પસાર થતા આવતા બે ઘાટ પૈકીનો એક ઘાટ છે, જેમાં બીજો નામિકા ઘાટ ઓછી ઊંચાઈ પરથી પસાર થાય છે.
ફોતુ ઘાટ ખાતેથી પૂર્વ તરફ જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ લામાયુરુ તરફ જતાં નીચે ઉતરવાનું શરૂ થાય છે. ઘાટ પર આવેલ લામાયુરુ ખાતે પ્રસાર ભારતીનું ટેલિવિઝન રિલે સ્ટેશન આવેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Hilary Keating (July–August 1993). "The Road to Leh". Saudi Aramco World. Houston, Texas: Aramco Services Company. 44 (4): 8–17. ISSN 1530-5821. મૂળ માંથી 2012-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૦૬-૨૯.
- ↑ GeoNames. "Fotu La Pass". મેળવેલ ૨૦૦૯-૦૬-૧૭.