બગસરા તાલુકો

વિકિપીડિયામાંથી
બગસરા તાલુકો
તાલુકો
નકશો
બગસરા તાલુકાના નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૪૧૨૭૯
 • લિંગ પ્રમાણ
૯૫૬
 • સાક્ષરતા
૭૦.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બગસરા તાલુકો ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનો તાલુકો છે. આ તાલુકો અમરેલી જિલ્લાની પશ્ચિમ દિશાએ આવેલ છે. જેની પૂર્વ બાજુએ અમરેલી તાલુકો આવેલો છે. બગસરા આ તાલુકાનું મુખ્ય મથક છે.

બગસરા તાલુકાના ગામો[ફેરફાર કરો]

આ તાલુકામાં ૩૧ ગામો છે અને ૩૧ ગ્રામ પંચાયતનો સમાવેશ છે. તે પૈકી કુલ ૧ર ગ્રામ પંચાયતો સમરસ છે. તેમાં ૮ પંચાયતો બીજી વાર સમરસ છે.

બગસરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bagasara Taluka Population, Religion, Caste Amreli district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]