બલુચિસ્તાન (દેશ)
દેખાવ
રિપબ્લિક ઓફ બલુચિસ્તાન | |
---|---|
બલુચિસ્તાનનો ધ્વજ | |
![]() | |
રાજધાની | ક્વેટા (કામચલાઉ) 30°11′00″N 67°00′00″E / 30.18333°N 67.00000°E |
સૌથી મોટું શહેર મેટ્રો વિસ્તાર વસ્તી પ્રમાણે | ક્વેટા |
ધર્મ |
|
લોકોની ઓળખ | બલોચ, બલોચિસ્તાની |
સરકાર | કાર્યકારી સરકાર |
• પ્રમુખ (કાર્યકારી) | મીર યાર બલોચ |
• વડા પ્રધાન (કાર્યકારી) | નાએલા કાદરી બલોચ |
સ્થાપના | |
• ઘોષણા | ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |
• ઘોષણા | ૮ મે ૨૦૨૫ |
વિસ્તાર | |
• કુલ | 347,190 km2 (134,050 sq mi) |
વસ્તી | |
• વસ્તી ગણતરી | ૧૪,૮૯૪,૪૦૨ |
• ગીચતા | 43/km2 (111.4/sq mi) |
GDP (PPP) | અંદાજીત |
• કુલ | $૮૪ બિલિયન |
માનવ વિકાસ દર (HDI) | 0.460 low |
ચલણ | N/A (હાલમાં પાકિસ્તાની ચલણ) (PKR) |
સમય વિસ્તાર | UTC+5 |
બલુચિસ્તાન એ એક દક્ષિણ એશિયામાં એક સ્વ-ઘોષિત સ્વતંત્ર દેશ છે. તે પશ્ચિમમાં ઈરાન, ઉત્તર-પશ્ચિમમાં અફઘાનિસ્તાન અને ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન સાથે તેની સરહદો વહેંચે છે. તેનો દરિયાકિનારો અરબી સમુદ્ર અને પર્શિયન અખાત સાથે પણ છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત અને પાકિસ્તાનના પ્રભુત્વ સાથે તેની ઘોષણા કરવામાં આવી હતી. ૮ મે ૨૦૨૫ ના રોજ, મુખ્ય બલુચ લેખક અને કાર્યકર મીર યાર બલોચે, અન્ય અગ્રણી બલુચ નેતાઓ અને કાર્યકરો સાથે, પાકિસ્તાની પ્રાંત બલુચિસ્તાનની સ્વતંત્રતાને બલુચિસ્તાન પ્રજાસત્તાક તરીકે સત્તાવાર રીતે જાહેર કરી. બલુચિસ્તાન સ્વતંત્રતા ઘોષણા સાથે બલુચિસ્તાન માતૃભૂમિને પાકિસ્તાનથી અલગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે દાયકાઓથી ચાલી રહેલા બલુચ રાષ્ટ્રવાદી સંઘર્ષમાં વધારો દર્શાવે છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Rodrigues, Savio (23 March 2025). "Balochistan deserves to be independent of Pak". The Sunday Guardian. મેળવેલ 11 May 2025.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "'Balochistan Activists Claim Independence From Pakistan'; Request India For Embassy In Delhi, Ask UN For Recognition". Free Press Journal (અંગ્રેજીમાં). મેળવેલ 2025-05-14.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)