બાબા રામદેવ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રામદેવ

સ્વામી રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ, એ ભારતીય હિંદુ સ્વામી છે. યોગાસનો, રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય વિરોધ માટે તેઓ વિશેષ કરીને જાણીતા છે. તેઓ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના સ્થાપકોમાંથી એક છે, જેનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. જેનું કાર્ય યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનું તેમજ આયુર્વેદિક ચિકિત્સા આપવાનું છે. પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક ટાઇમ્સે તેમને "ભારતીય-જેણે રચ્યું યોગ સામ્રાજ્ય" કહી નવાજ્યાં છે.

તેમની યોગ શિબિરોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે. સાડા આઠ કરોડથી વધુ લોકો ટીવી અને વિડિયો દ્વારા તેમનાં યોગ કાર્યક્રમોમાં હાજરી આપે છે. તેમની યોગ શિબિરો મોટા જનસમુહ માટે મફત હોતી નથી, પણ શુલ્ક લેવામાં આવે છે. બાબા રામદેવ અજબોની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે. રાજકારણમાં પણ તેઓ સક્રિય રસ લઈ રહ્યાં છે. તેઓ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો, લોકોમાં દેશદાઝની ભાવના જગાડવી વગેરે ક્ષેત્રે પણ કાર્ય કરી રહ્યાં છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

શ્રી સ્વામી રામદેવનો જન્મ ભારતનાં હરિયાણા[સંદર્ભ આપો]રાજ્યનાં મહેન્દ્રગઢ જિલ્લામાં એક ગરીબ ખેડુત શ્રી રામનિવાસ યાદવને ત્યાં થયો હતો, તેમની માતાનું નામ શ્રીમતી ગુલાબદેવી હતું. બાળપણમાં તેઓ લકવાથી પિડાતા હતાં. જેમાંથી તેઓ યોગની શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ દ્વારા શરીરની પૂર્ણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શક્યા. તેઓએ ધોરણ આઠ સુધી શાહબાજપુરમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે ખાનપુર ગામમાં એક ગુરુકુળમાં સંસ્કૃત અને યોગ શીખવા માટે પ્રવેશ લીધો. ત્યાં તેમણે આચાર્ય શ્રી પ્રદ્યુમનજીના હાથ નીચે અભ્યાસ કર્યો. દરમ્યાન તેમણે સંન્યાસ લઇ વર્તમાન નામ ધારણ કર્યુ. ત્યાર પછી તેઓ જિંદ જિલ્લામાં ગયાં, અને કાલવા ગુરુકુળમાં જોડાયા. તેમણે હરિયાણાનાં ગ્રામજનોને મફત યોગશિક્ષા આપવાનું શરુ કર્યુ. કાલવા ગુરુકુળમાં તેમણે આચાર્ય શ્રી બળદેવજી મહારાજ પાસે શિક્ષણ લીધુ.

કાર્ય[ફેરફાર કરો]

Swami Ramdev, started relentless efforts to popularise Yoga in 1995 with the establishment of Divya Yoga Mandir Trust, along with Acharya Karamveer and Acharya Balkrishna. While Karamveer is well-versed in Yoga and the Vedas, Balkrishna is a physician with a degree in Ayurveda. Ramdev became the president of the trust, Karamveer the deputy president and Balkrishna the general secretary. The objective of the trust was to reach Yoga in every part of the country and cure as many patients as possible. With this he began activities in health and spiritual pursuits and has cured many incurable diseases since then. ,(However now Acharya Karamveer has left the Divya Yog Mandir Trust and is practicing his mission individually and separately at Mumbai.) Swami Ramdev's TV program "Om Yog Sadhana" on Zee Jagran Tv( program promoted by Mr. Mrituenjay Sharma (producer and director)) and Ashtha Tv made him quite popular with the people. His TV programs and Yog camps have proved to be immensely popular. Attendance at his Yog camps has been quoted as being up to 20,000 people.[3] Among the many locations, Swamiji was invited and has conducted a Yoga camp at the Rashtrapati Bhavan - the residence of the President of India.[3] His TV program is broadcast in several continents including Africa, Australia, Asia, Europe and America. Executives at the TV channel carrying Swami Ramdev's program have reported immense demand for the show.[3] Viewership is quoted as being 20 million regular viewers.[3] Followers of these programs claim to have found relief from a variety of ailments such as high blood pressure, elevated blood sugar, spondylitis, hepatitis and obesity.[3] One of the factors that differentiates Swami Ramdev is his emphasis on teaching and making available the practice of Pranayama (yoga breathing exercises) for the masses.[3] This is different from other yoga teachers who place more emphasis on asanas (yoga postures).[3] Comprehensive video demonstration of Pranayam The practice of 'praanaayaama' and 'Yukt aahaara' (specific diet) for providing health, which Baba Ramdev demonstrates, is well-established in Indian traditions.[4] Sri Sri Ravi Shankar, a world-renowned spiritual leader is quoted as saying: "If an individual can be credited with reviving yoga in this country (India), it is solely Swami Ramdev. Yoga can cure even fatal diseases and Swami Ramdev has definitely proved it time and again. Swami Ramdev has spread yoga to such an extent that sooner or later, one has to embrace it."[3]