બાબુલનાથ મંદિર
દેખાવ
| બાબુલનાથ | |
|---|---|
બાબુલનાથ મંદિર, ચોપાટી, મુંબઈ | |
| ધર્મ | |
| જોડાણ | હિંદુ ધર્મ |
| દેવી-દેવતા | શિવ, બબુલ વૃક્ષના સ્વરૂપમાં |
| તહેવાર | મહાશિવરાત્રિ |
| સ્થાન | |
| સ્થાન | ગીરગાંવ ચોપાટી, મુંબઈ |
| રાજ્ય | મહારાષ્ટ્ર |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 18°57′31″N 72°48′31″E / 18.95869°N 72.80860°E |
| વેબસાઈટ | |
| https://www.babulnath.com/ | |
બાબુલનાથ મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઈ ખાતે આવેલ એક પ્રાચીન શિવ મંદિર છે. તે ગીરગાંવ ચોપાટી નજીક એક નાની ટેકરી પર આવેલ છે. તે શહેરના સૌથી પ્રાચીન મંદિરો પૈકીનું એક છે.[૧] આ મંદિર ખાતે મુખ્ય દેવ તરીકે શિવ, બબુલ (અપભ્રંશ રૂપ: બાબુલ) વૃક્ષના દેવતા તરીકે પૂજાય છે. આ મંદિર ખાતે મહાશિવરાત્રિના અવસર પર પ્રતિવર્ષ લાખો ભાવિક ભક્તો દર્શન માટે આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ મંથન કે. મેહતા (૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦). "Babulnath temple bans plastic bags on premises" [બાબુલનાથ મંદિરે પરિસરમાં પ્લાસ્ટિકની થેલીઓ પ્રતિબંધિત કરી] (અંગ્રેજીમાં). ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
બાબુલનાથ પ્રવાસન માહિતી વિકિવોયજ પર- શ્રી બાબુલનાથ મંદિરનું જાળસ્થળ