બારામોટેચી વિહીર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

બારમોટેચી વિહિર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જીલ્લાના લીંબ ગામ ખાતે આવેલ એક વાવ છે. ઈ. સ. ૧૬૧૬ અને ઈ. સ. ૧૬૪૬ના વચ્ચેના સમયમાં વીરુબાઈ ભોસલેએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. તે ૧૧૦ ફૂટ ઊંડાઈ અને ૫૦ ફીટ પહોળાઈ ધરાવે છે. લીંબ ગામ સાતારાથી લગભગ ૧૬ કિ.મી. દૂર છે અને પૂનાથી આશરે ૯૯ કિમી દૂર છે. આ અષ્ટકોણ આકારની વાવ શિવલિંગ સમાન લાગે છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "fort inside well in baramoti well satara - www.bhaskar.com". dainikbhaskar. મેળવેલ 13 February 2016.