બાલારામ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાલારામ નદી
નદી
બાલારામ નદી, બાલારામ પાસે.
દેશ ભારત
રાજ્ય ગુજરાત
હાથીદ્રા નજીકની ટેકરી પરથી દેખાતી બાલારામ નદી

બાલારામ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું સંપૂર્ણ પણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે અને દાંતીવાડા બંધથી ૧૪ કિમી ઉપરવાસમાં બનાસ નદીને મળી જાય છે.[૧]

નજીકના સ્થળો[ફેરફાર કરો]

બાલારામ મહાદેવ મંદિર, બાલારામ

બાલારામ નદીને કાંઠે પાલનપુર રજવાડાના સમયનો બાલારામ પેલેસ આવેલો છે. નદીની આસપાસનાં જંગલો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય તરીકે આરક્ષીત છે. નદી કાંઠે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બાલારામ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૫.