લખાણ પર જાઓ

બેલ્જિયમ

વિકિપીડિયામાંથી
બેલ્જીયમની રાજાશાહી

Koninkrijk België
Royaume de Belgique
Königreich Belgien
બેલ્જીયમનો ધ્વજ
ધ્વજ
બેલ્જીયમ નું Coat of arms
Coat of arms
સૂત્ર: એકતા એક શક્તિ છે ડચ: Eendracht maakt macht;
ફ્રેંચ: L'union fait la force;
જર્મન: Einigkeit macht stark
(English: "Strength lies in unity")
રાષ્ટ્રગીત: "ધ બ્રાબેકોન" (ધ સોન્ગ ઓફ બ્રેબેન્ટ)
Location of બેલ્જીયમ
રાજધાની
and largest city
બ્રસેલ્સ
અધિકૃત ભાષાઓડચ, ફ્રેંચ, જર્મન
સરકારસંવૈધાનીક રાજાશાહી
સ્વતંત્રતા
• જળ (%)
૬.૪
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૧૦,૪૪૫,૮૫૨ (૭૭મો)
• ૨૦૦૫ વસ્તી ગણતરી
૧૦,૪૪૫,૮૫૨
GDP (PPP)૨૦૦૪ અંદાજીત
• કુલ
$316.2 billion (૩૦મો)
• Per capita
$૨૯,૭૦૭ (૧૪મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)0.૯૪૫
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯મો
ચલણયુરો (EUR)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
ટેલિફોન કોડ32
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).be

બેલ્જીયમ યુરોપ ખંડમાં આવેલ એક દેશ છે, જેની રાજધાની બ્રસેલ્સ ખાતે આવેલ છે. આ દેશ યુરોપિયન યુનિયનનું સ્થાપક રાષ્ટ્ર છે. અહીં યુરોપિયન યુનિયન અને નૅટો જેવી સંસ્થાઓની વડી કચેરીઓ આવેલી છે. આ દેશ જર્મનીક અને લેટિન યુરોપ વચ્ચેની દીવાલ સમાન છે. ફ્રાંસ, જર્મની, લક્ઝેમ્બર્ગ અને નેધરલેન્ડ જેવા દેશો આ દેશની આસપાસ આવેલ હોવાથી ડચ, ફ્રેંચ, જર્મન જેવી ભાષા બોલવામાં આવે છે.