બોરિવલી રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બોરિવલી એ મુંબઈ ઉપનગરીય રેલ્વેનું પશ્ચિમ લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશન છે.

બોરિવલી રેલ્વે સ્ટેશન[૧] એ બધી ધીમી, ઓછી-ઝડપી અને ઝડપી ટ્રેન માટેનું મુંબઇ ઉપનગરીય રેલ્વેનું સ્ટેશન છે. તે એક્સપ્રેસ ટ્રેન માટે મુંબઈ શહેરનાં છેલ્લાં (અને પહેલાં) સ્ટેશન પણ છે. બોરિવલી સ્ટેશનને હાર્બર લાઇન સાથે જોડવાની યોજના પ્રગતિ પર છે.

પ્લેટફોર્મ[ફેરફાર કરો]

સ્ટેશનને ૯ પ્લેટફોર્મ આવેલાં છે. ૪, ૫ અને ૬, ૬એ પ્લેટફોર્મ એ મુંબઈ આવતી અને બહાર જતી ટ્રેન માટે છે (તેમજ ઉપનગરીય ટ્રેન માટે પણ). ૭ અને ૮ પ્લેટફોર્મ ટર્મિનલ પ્લેટફોર્મ છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]