બોરિવલી (વિધાન સભા મતવિસ્તાર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બોરિવલી વિધાન સભા મતવિસ્તાર (મરાઠી: बोरीवली विधानसभा मतदारसंघ) એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ૨૮૮ વિધાન સભા મતવિસ્તારોમાંનો એક છે. આ મતવિસ્તાર તે સમયનાં બોમ્બે સ્ટેટનાં ૨૬૮ વિસ્તારોની સાથે ૧૯૫૧માં અસ્તિત્વમાં આવ્યો હતો.

વિસ્તાર[ફેરફાર કરો]

બોરિવલી મતવિસ્તાર મુંબઈ ઉપનગરીય જિલ્લાના ૨૬ વિધાન સભા મતવિસ્તારોમાંનો એક છે.[૧]

બોરિવલી એ મુંબઈ ઉપનગરીય જિલ્લાના દહિંસર, માગાથાને, કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમની સાથે ઉત્તર મુંબઈ લોક સભા મતવિસ્તારનો ભાગ છે.[૧]

સભ્યો[ફેરફાર કરો]

બોમ્બે સ્ટેટના મતવિસ્તારમાં:

કળ

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ     જનતા પક્ષ     ભારતીય જનતા પાર્ટી

ચૂંટણી સભ્ય પક્ષ
૧૯૬૨ ઇશ્વરલાલ પારેખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૬૭ જે. જી. દત્તાની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૭૨ દ્વારકાનાથ પાલકર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૭૮ રામ નાઇક જનતા પક્ષ
૧૯૮૦ રામ નાઇક ભારતીય જનતા પાર્ટી
૧૯૮૫ રામ નાઇક ભારતીય જનતા પાર્ટી
૧૯૯૦ હેમેન્દ્ર મહેતા ભારતીય જનતા પાર્ટી
૧૯૯૫ હેમેન્દ્ર મહેતા ભારતીય જનતા પાર્ટી
૧૯૯૯ હેમેન્દ્ર મહેતા ભારતીય જનતા પાર્ટી
૨૦૦૪ ગોપાલ શેટ્ટી ભારતીય જનતા પાર્ટી
૨૦૦૯ ગોપાલ શેટ્ટી ભારતીય જનતા પાર્ટી
૨૦૧૪ વિનોદ તાવડે ભારતીય જનતા પાર્ટી

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Retrieved ૫ સપ્ટેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)