બ્રહ્મા મંદિર, પુષ્કર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બ્રહ્મા મંદિર, પુષ્કર
જગતપિતા બ્રહ્મા મન્દિર[૧]
Brahma Temple, Pushkar.jpg
બ્રહ્મા મંદિર, પુષ્કર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઅજમેર
દેવી-દેવતાબ્રહ્મા
સ્થાન
સ્થાનપુષ્કર
રાજ્યરાજસ્થાન
દેશભારત
બ્રહ્મા મંદિર, પુષ્કર is located in રાજસ્થાન
બ્રહ્મા મંદિર, પુષ્કર
રાજસ્થાનના નકશામાં પુષ્કર
અક્ષાંસ-રેખાંશ26°29′14″N 74°33′15″E / 26.48722°N 74.55417°E / 26.48722; 74.55417
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીરાજસ્થાની વાસ્તુકલા
પૂર્ણ૧૪મી સદી

બ્રહ્મા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યમાં અજમેર જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળ પુષ્કર ખાતે આવેલું એક હિંદુ મંદિર છે. આ મંદિરમાં બ્રહ્માંડના પિતા બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે. ભારતમાં બ્રહ્માજીના ગણ્યાંગાંઠ્યાં મંદિરો જ આવેલા જે પૈકીનું પુષ્કરનું આ મંદિર સુપ્રસિદ્ધ છે.

આ મંદિરનું નિર્માણ લગભગ ચૌદમી સદીમાં કરવામાં આવ્યું હતું.

આ મંદિર મુખ્યત્વે આરસપહાણના પથ્થરોથી નિર્મિત છે.[૨]કારતકી પૂનમ (દેવ દિવાળી)ના તહેવાર દરમ્યાન અહીં મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.[૩][૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]