બ્રહ્મોસમાજ

વિકિપીડિયામાંથી

બ્રહ્મોસમાજ ભારતમાં અંગ્રેજોનું શાસન સમયે ભારતીય સમાજમાં અંધશ્રદ્ધાઓ અને સમાજમાં વ્યાપેલાં અનિષ્ટો દૂર કરવા માટે સ્થાપેલી સંસ્થા છે. બ્રહ્મોસમાજે શરુઆતમાં આત્મીય સભા તરીકે ઓળખાતી હતી. ૧૮૨૯માં વિલિયમ બેંટિકની મદદથી સતીપ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો. સ્ત્રીઓની અમાનુષી હત્યા. બાળકીઓને દૂધ પીતી કરવી, માનવ બલિ આ બધી પ્રથાઓ બંધ કરાવવામાં આવી. આજ સમયે રાજા રામમોહનરાયે સમાજસુધારણામાં સાથ આપ્યો અને એક સભાનું આયોજન કર્યું, જે બ્રહ્મોસમાજ નામથી પ્રચલિત બની.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બ્રહ્મોસમાજ અને એકેશ્વરવાદ". ૨૮ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ માંથી ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]