બ્લોગર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

બ્લોગર એ ગૂગલ દ્વારા સંચાલીત બ્લોગ ચલાવવાની નિ:શુલ્ક સગવડ આપતી અત્યંત પ્રસિધ્ધ વેબસાઈટ છે. આપ આપની ગૂગલ ઓળખ અને પાસવર્ડ વડે તેમાં લોગીન કરી શકો છો અને આપનો બ્લોગ બનાવી શકો છો. બ્લોગ માટે નામ અને તેની લિન્ક મેળવ્યા પછી આપ આપના બ્લોગ ના થીમ, કેટેગરી વગેરે બદલી શકો છો. રાજકારણ વિષેની ચર્ચા માટે, સાહિત્ય કે રચનાઓ માટે, કવિતા માટે કે અન્ય કોઈ પણ આવા વિષયમાટે આપ અહીં બ્લોગ્ બનાવી શકો છો.