ભંડારદારા
દેખાવ
ભંડારદારા એ ભારતના પશ્ચિમ ઘાટમાં, ઇગતપુરી નજીક આવેલું એક ગામ છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના અહેમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં મુંબઈથી લગભગ ૧૮૫ કિમી અને અહમદનગરથી ૧૫૫ કિમીના અંતરે આવેલું છે.
નજીકના સ્થળો
[ફેરફાર કરો]- રતનગડ
- અગસ્તી ઋષિ આશ્રમ
- અમૃતેશ્વર મંદિર
- સંધાન વેલી
- રાંધા ધોધ[૧]
- નેકલેસ ધોધ
- હરિશ્ચંદ્રગડ
- કોકંણ કડા
- રિવર્સ (ઉલટો) ધોધ
- ન્હાની ધોધ
- છત્રી ધોધ[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Bhandardara | Ahmednagar | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.
- ↑ Garg, Tanya. "Umbrella Waterfalls The Dreamy Fall in Bhandardara is Ideal For Refreshing Vacay in Maharashtra". www.india.com (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ભંડારદારા સંબંધિત માધ્યમો છે.
- Bhandardara પ્રવાસન માહિતી વિકિવોયજ પર
- MTDC, Bhandardara