ભગવાનદાસ પટેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભગવાનદાસ પટેલ
Bhagwandas Patel.jpg
ભગવાનદાસ પટેલ, અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮
ભાષાગુજરાતી
મુખ્ય રચનાલોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે
જીવનસાથીતારાબહેન
સંતાનોજીજ્ઞાસા

ભગવાનદાસ પટેલ (જન્મ ૧૯ નવેમ્બર ૧૯૪૩) તેઓ એક આદિવાસી લોકસાહિત્યકાર છે. આમ આદિવાસી વિસ્તારમા જઈને ક્ષેત્ર સંશોધનનુ કાર્ય કરીને ર્ડા.ભગવાનદાસ પટેલે વિશેષ કામગીરી કરી છે.[૧] અને રાજ્યના મૌખિક સાહિત્યને મુખ્ય સાહિત્ય પ્રવાહમાં લાવ્યા છે.[૨] તેમના પુસ્તકો જોઈએ તો લીલા મોતિયા, ફુલરોની વાડી, અરવલ્લી પહાડની આસ્થા, ડુંગરી ભીલોના અરેલા વગેરે છે.અને તેમના મહત્વના સંપાદનો "અરવલ્લીની વહી વાતો" , "રોમ સીતમાની વારતા", "ભીલોનુ ભારથ" વગેરે <ref>Joshi, Aruna Ravikant (૨૦૦૯). "Fieldwork Report: The Dangi Ramakatha:An Epic acculturated?". Indian Folklore Research Journal. (૬): ૧૩–૩૭. Check date values in: |year= (help)

સર્જન[ફેરફાર કરો]

  • લોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે
  • ઢોલા મારુણી ભીલ ગીતવારતા
  • હપિયાદે હોખલી ભીલભજન વારતા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Yājñika, Hasu (૨૦૦૪). A study in tribal literature of Gujarat. Nayan Suryanand Loka-Pratishthan. OCLC 61253720. Check date values in: |year= (help)
  2. Devy, G. N. (૨૦૦૬). A nomad called thief: reflections on Adivasi silence. Orient Longman. p. ૮૧. ISBN 978-81-250-3021-8. Check date values in: |year= (help)

[લોકવાગંમયના સંશોધકો અને સંંપાદકો]