ભારતમાં સૌપ્રથમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અહીં ભારત દેશના એવા વ્યક્તિઓ, સમૂહો કે સંસ્થાઓની યાદી છે જે કોઇપણ બાબતે સૌપ્રથમ હોય.

 • ભારત દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ - રાજેન્દ્ર પ્રસાદ
 • ભારત દેશના સૌપ્રથમ વડાપ્રધાન - જવાહરલાલ નેહરુ
 • ભારત દેશના સૌપ્રથમ ગવર્નર જનરલ - માઉન્ટ બેટન
 • ભારત દેશના સૌપ્રથમ ફિલ્ડ માર્શલ - સામ માણેકશા
 • ભારત દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન - શ્રીમતી ઇંદિરા ગાંધી
 • ભારત દેશના સૌપ્રથમ મુખ્ય ન્યાયધીશ - હીરાલાલ જે. કાનિયા
 • ભારત દેશના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજિનિ નાયડૂ
 • ભારત દેશના સૌપ્રથમ અંતરિક્ષ યાત્રી -- રાકેશ શર્મા
 • ભારત દેશના સૌપ્રથમ વિશ્વ સુન્દરી (મિસ વર્લ્ડ) - કુ. રીતા ફારિયા
 • ભારત દેશના સૌપ્રથમ મિસ યૂનિવર્સ - સુસ્મિતા સેન
 • ભારત દેશના સૌપ્રથમ મહિલા ચિકિત્સક - કાદમ્બિનિ ગાંગુલી (બોસ)
 • ભારત દેશના સૌપ્રથમ મહિલા પાયલોટ - સુષમા
 • ભારત દેશ તરફથી એશિયાઈ રમતોત્સવમાં સ્વર્ણ પદક જીતનાર સૌપ્રથમ મહિલા - કમલજીત સિંધુ
 • ભારત દેશ તરફથી અંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેનાર સૌપ્રથમ મહિલા - ડાયના ઇદુલ જી
 • ભારત દેશના સૌપ્રથમ મહિલા ધિવક્તા - રેગિના ગુહા