ભુતેડી (તા. પાલનપુર)
દેખાવ
ભુતેડી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°10′16″N 72°26′17″E / 24.171°N 72.438°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | પાલનપુર |
સરપંચ | |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી, દૂધની ડેરી બેન્ક |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ભુતેડી (તા. પાલનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] ભુતેડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામના ચોકમાં અંબાજી મંદિર છે અને પ્રાચીન સ્વયંભૂ બે શિવલિંગ વાળા હર ગંગેશ્વર મહાદેવજીનું મંદિર છે. પર્વતની તળેટીમાં બહુચરમાતા, મહાકાળીમાતા અને ગોગા મહારાજના મંદિરો આવલા છે. ગામનો ડુંગર અને એમાં આવેલ શિવાલય એક પર્યટક સ્થળ જેવું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |