મકબરા (હજીરા)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગુજરાત રાજ્યના વડોદરા શહેર ના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ મકબરા (હજીરા) એ દિલ્હીના રાજા અકબર દ્વારા નિમાયેલ ગુજરાતના રાજ્યપાલ એવા કુતુબુદ્દીન ની યાદમાં બનાવેલ મકબરો છે. આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવેલ છે જેને જાહેર જનતા માટે પણ ખુલ્લો મુકેલ છે. મકબરાની આસપાસ નાનકડો બાગ બનાવવામાં આવેલ છે.