મગજ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

(આ લેખ સમગ્ર પ્રાણીજગતનાં મગજ વિષયને આવરે છે)

ચિમ્પામ્ઝીનું મગજ

મગજ બધા કરોડરજ્જુ વાળા અને મોટા ભાગના કરોડરજ્જુ વગરના પ્રાણીઓના ચેતાતંત્રનું કેન્દ્ર છે. જો કે કેટલાક કરોડરજ્જુ વગરનાં પ્રાણીઓ, જેવાં કે, વાદળી, જેલિફિશ, સ્ટારફિશ વગેરે,માં ચેતાતંત્ર હોવા છતાં આ અવયવ હોતું નથી. મગજ મોટાભાગે માથાનાં ભાગમાં, જ્યાં પ્રાથમિક સંવેદના જેવીકે, ગંધ, દૃશ્ય, અવાજ, સ્વાદ, સમતોલન, વગેરે પારખતાં અંગો આવેલાં હોય તેની નજીકમાં, રહેલું હોય છે. કરોડરજ્જુ વાળા પ્રાણીઓમાં મગજ એ સૌથી જટિલ સંરચના ધરાવતું અંગ છે. શરેરાશ મનુષ્યનાં અનુ કે લઘુન્મસ્તિષ્ક વલ્કુટ (સેરિબ્રલ કોર્ટેક્સ, મોટું મગજ)માં ૧૫-૩૩ અબજ મજ્જાતંતુ કોશિકા આવેલી હોય છે.[૧]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. Pelvig, DP; Pakkenberg, H; Stark, AK; Pakkenberg, B (2008). "Neocortical glial cell numbers in human brains". Neurobiology of Aging 29 (11): 1754–1762. doi:10.1016/j.neurobiolaging.2007.04.013 . PMID 17544173 .