મગદલ્લા બંદર
Appearance
મગદલ્લા બંદર | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 21°05′N 72°39′E / 21.08°N 72.65°ECoordinates: 21°05′N 72°39′E / 21.08°N 72.65°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
વેબસાઇટ | gujaratindia |
મગદલ્લા બંદર (અંગ્રેજી: Port of Magdalla) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તાપી નદીના દક્ષિણ તટ પર મગદલ્લા ગામ નજીક દરિયાકિનારે આવેલ એક બંદર છે, જે સુરત શહેર થી ૧૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Port of Magdalla: Review and History". World Port Source. મૂળ માંથી 2018-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૬.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- સુરતનાં પ્રવાસી આકર્ષણો
- સુરત મેટ્રોપોલિટન પ્રદેશ