મઢ ટાપુ

વિકિપીડિયામાંથી

મઢ ટાપુ એ ઉત્તર મુંબઈમાં આવેલો જુના માછીમારોના ગામો નો અને ખેતરોનો સમુહ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ વિસ્તાર પશ્ચિમથી અરબી સમુદ્ર અને પૂર્વથી મલાડની ખાડીથી ધેરાયેલો છે.

વાહન વ્યવહાર[ફેરફાર કરો]

આ સ્થળે પહોચવા માટે બસ સેવા ઉપલ્બધ છે (મલાડ થી ૨૭૧ અને બોરીવલીથી ૨૬૯) અને રિક્ષામાં મલાડથી અને હોડીમાં વર્સોવાથી પહોચી શકાય છે.

વસ્તી[ફેરફાર કરો]

આ વિસ્તાર કોળી, મરાઠી, પૂર્વ ભારતીયો ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]