મણીબા ભુલા નર્સિંગ કોલેજ

વિકિપીડિયામાંથી
મણીબા ભુલા નર્સિંગ કોલેજ
પ્રકારસેલ્ફ ફાયનાન્સ કોલેજ
સ્થાપના૨૦૦૮
ડિરેક્ટરડો. રાની શેટ્ટી[૧]
સ્થાનમાલીબા કેમ્પસ, ગોપાલ વિદ્યાનગર, બારડોલી-મહુવા રોડ, તરસાડી, ગુજરાત, ભારત
21°04′06″N 73°07′55″E / 21.068336°N 73.1320074°E / 21.068336; 73.1320074
જોડાણોઉકા તરસાડીયા યુનિવર્સિટી
વેબસાઇટmbnc.edu.in

મણીબા ભુલા નર્સિંગ કોલેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તરસાડી ગામ ખાતે આવેલ એક ખાનગી શિક્ષણ-સંસ્થા છે. ઈન્ડીઅન નર્સિંગ કાઉન્સિલ, નવી દિલ્હી તેમ જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત સરકારની યોગ્ય માન્યતા પ્રાપ્ત કરી આ સંસ્થાની સ્થાપના ૨૦૦૮ના વર્ષમાં કરવામાં આવી હતી[૨]. આ સંસ્થાનો હેતુ નર્સિંગ ક્ષેત્રમાં ઉત્તમ શિક્ષણ સ્થાનિક વિસ્તારને ઉપલબ્ધ કરાવવા માટેનો છે. આ કોલેજ ઉકા તરસાડીયા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે તેમ જ તેના મુખ્ય કેમ્પસ તરસાડી ખાતે આવેલ છે. આ કોલેજ સાથે અન્ય મુખ્ય વિભાગો સંલગ્ન કોલેજો કેમ્પસમાં આવેલ છે. અહીં સ્નાતકની પદવી પ્રાપ્ત કરવા માટેનું શિક્ષણ ઉપલબ્ધ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://mbnc.edu.in/DirectorMessage.html
  2. http://mbnc.edu.in/index.html મણીબા ભુલા નર્સિંગ કોલેજ વેબસાઇટ