મર્વ હ્યુજ
Appearance
મર્વ હ્યુજ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. મર્વ હ્યુજ એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. મર્વ હ્યુજ ઝડપી બોલર તરીકે રમતા હતા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |