મલયાનિલ

વિકિપીડિયામાંથી
મલયાનિલ
જન્મઅમદાવાદ Edit this on Wikidata
મૃત્યુઅમદાવાદ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મુંબઈ વિશ્વવિદ્યાલય Edit this on Wikidata

કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨ - ૨૪ જૂન ૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે.[૧][૨] તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Das, Sisir Kumar (૧ જાન્યુઆરી ૨૦૦૦). History of Indian Literature (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788172010065.
  2. દરુ, મનોજ (જાન્યુઆરી ૨૦૦૨). "મલયાનિલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XV (૧લી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 356–357. OCLC 248968453.
  3. "ગોવાલણી - મલયાનિલ". www.gujaratsamachar.com. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૭.