મહારાણા પ્રતાપ હવાઈમથક, ઉદયપુર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહારાણા પ્રતાપ હવાઈમથક
दाबोक हवाई अड्डा
Udaipur airport.jpg
IATA: UDRICAO: VAUD
સારાંશ
હવાઇમથક પ્રકાર જાહેર
સંચાલક ભારતીય વિમાનપતન પ્રાધિકરણ
સેવાઓ ઉદયપુર
ઉંચાઇ સમુદ્ર તળથી સરેરાશ ૧,૬૮૪ ફીટ / ૫૧૩ મીટર
અક્ષાંસ-રેખાંશ 24°37′04″N 073°53′46″E / 24.61778°N 73.89611°E / 24.61778; 73.89611
વેબસાઇટ http://www.airportsindia.org.in/allAirports
નકશો
UDR is located in Rajasthan
UDR
UDR
UDR is located in India
UDR
UDR
રાજસ્થાનમાં એરપોર્ટનું સ્થાન
ઉડાણ-માર્ગો
દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
08/26 ૭,૪૮૪ ૨,૨૮૧ ડામર
આંકડા (2014)
પેસેંજર આંદોલન ૪,૬૧,૪૭૦.
વાયુયાન આંદોલન ૫,૬૦૩
કાર્ગો ટન ૧૮
સ્ત્રોત: ભારતીય વિમાનપતન પ્રાધિકરણ

મહારાણા પ્રતાપ હવાઈમથક અથવા ઉદયપુર એરપોર્ટ અથવા દાબોક હવાઈઅડ્ડા (આઇએટીએ: UDR, ICAO: VAUD) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના મુખ્ય શહેર ખાતે સ્થિત એક સ્થાનિક હવાઈમથક (વિમાનક્ષેત્ર) છે. તે ઉદયપુર શહેરથી ૨૨ કિ.મી. (૧૪ માઇલ) જેટલા અંતરે પૂર્વ દિશામાં સ્થિત થયેલ છે.[૧] હવાઈમથકનું નામકરણ ભારત દેશના રાજસ્થાન રાજ્યના મેવાડના એક પરાક્રમી શાસક મહારાણા પ્રતાપના નામ પરથી કરવામાં આવેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ઉદયપુર હવાઈમથક
  2. http://www.aai.aero/traffic_news/traffic_news_2014.jsp ઉદયપુર હવાઈમથક]