મહાલક્ષ્મી મંદિર, દહાણુ
Appearance
મહાલક્ષ્મી મંદિર એ મહાલક્ષ્મી માતાનાં સૌથી પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે, જે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ મહારાષ્ટ્ર રાજ્યના ચારોટી નજીક દહાણુ ખાતે આવેલ છે. આ મંદિર હિંદુ ધર્મના દેવી-દેવતાઓ પૈકીના લક્ષ્મી માતાજીના એક સ્વરૂપ મહાલક્ષ્મી માતાને સમર્પિત છે.
આ ઉપરાંત અહીંથી નજીકના વિવળવેઢે અને રાણશેત ગામ વચ્ચે આવેલ ડુંગર (જે મહાલક્ષ્મી ગઢ તરીકે ઓળખાય છે) પર પણ માતાજીનું સ્થાનક[૧] આવેલ છે.[૨][૩]
નવરાત્રી ઉત્સવ
[ફેરફાર કરો]નવરાત્રીની ઉજવણી દરમિયાન માતાજીના ભક્તો દૂરના સ્થળોએથી દર્શન માટે આવતા હોઈ મંદિર ખાતે ભારે ભીડ જામે છે, આ પ્રસંગ માટે મંદિરને શણગારવામાં આવે છે. ભકતો હાથમાં માતાજીને અર્પણ કરવા માટે નારિયેળ, ફૂલો અને મીઠાઈ લઈને દર્શન કરવા માટે કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "તળેકર / માહુલકર / ચેઉલકર". DAIVAGNA SAMAJ VAPI (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૮.
- ↑ "Mahalakshmi Temple, Dahanu, Palghar, Maharashtra". ApniSanskriti - Back to veda (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-29 પર સંગ્રહિત. મેળવેલ ૮ મે ૨૦૧૮.
- ↑ Mhatre, Shridhar. "Amazing Maharashtra: DAHANU MAHALAXMI TEMPLE". Amazing Maharashtra (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મંદિર વિષયક માહિતી સંગ્રહિત ૨૦૧૫-૧૨-૨૨ ના રોજ વેબેક મશિન
- મહાલક્ષ્મી ગઢ - તસવીરદર્શન