મહેબૂબ દેસાઈ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પ્રોફે. મહેબૂબ દેસાઈ
જન્મની વિગત ૫ જાન્યુઆરી, ૧૯૫૩
અમદાવાદ, ગુજરાત, ભારત.
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ એમ.એ. (૧૯૭૬), પીએચ.ડી. (૧૯૯૨) ઇતિહાસ
ધર્મ મુસ્લિમ
માતા-પિતા હુરબાઈ બહેન,ઉસ્માનભાઈ હુસેનભાઈ દેસાઈ


તત્કાલીન કાર્યભાર[ફેરફાર કરો]

  1. પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
  2. ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ,ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
  3. સભ્ય, વિદ્યાસભા,ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ. મ.દે.મહા વિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

પ્રકાશિત ગ્રંથો[ફેરફાર કરો]

ઇતિહાસ[ફેરફાર કરો]

  1. મહેક (૧૯૮૬)
  2. બેતાલીસમાં સૌરાષ્ટ્ર, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૯૮૯)
  3. સ્વાતંત્ર સંગ્રામમાં અમરેલી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૧)
  4. આવિષ્કાર (૧૯૯૦)
  5. ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૧)
  6. હિન્દોસ્તાન હમારા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  7. ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ (૧૯૯૫)
  8. આઝાદીના આશક મેઘાણી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૬)
  9. ગુજરાતના નવતર સત્યાગ્રહો, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૯
  10. આઝાદીના પગરવ
  11. ગુજરાતની સ્વાતંત્ર સાધના, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૯/૨૦૦૧)
  12. સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના
  13. સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ (૨૦૦૧)
  14. વિ-ચાર્ય (સંશોધન લેખો), ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૦૫)
  15. ભારતના ઈતિહાસની તવારીખ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૦૬)
  16. સૂફી જાણ તો તેને રે કહીએ, (૨૦૦૭)
  17. મુસ્લિમ મહાત્માઓ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૧૦)
  18. ઇતિહાસ, વિચાર અને સંવેદના, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૧૧)

ચરિત્રો[ફેરફાર કરો]

  1. ગાંધીજી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ (૧૯૯૨)
  2. રવિશંકર મહારાજ, (૧૯૯૨)
  3. આપણા જવાહર, (૧૯૯૩)
  4. અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ, (૧૯૯૩)
  5. ક્રાંતિકારી ભગતસિંહ, કૃતિ ટ્રસ્ટ, વિરમગામ (૨૦૦૬)
  6. Islam and Non Violence, Gyan Publication, નવી દિલ્હી (૨૦૦૯)
  7. મઝહબ હંમે સિખાતા, આપસમેં પ્યાર કરના, યજ્ઞ પ્રકાશન, વડોદરા (૨૦૧૨)

શિક્ષણ[ફેરફાર કરો]

  1. પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૮૮)
  2. પ્રૌઢ શિક્ષણ, પરિચય ટ્રસ્ટ, મુંબઈ (૧૯૯૦)
  3. પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૯૯૧)
  4. પ્રૌઢ શિક્ષણ, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ (૧૯૯૪)

સામાજિક ગ્રંથો અને સંશોધન[ફેરફાર કરો]

  1. મુસ્લિમ માનસ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીસ, દક્ષિણ ગુજ.યુનિ. સુરત (૨૦૦૩)
  2. મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૦૩)
  3. Social Engagements of Intellectuals in Civil Society AWAG, અમદાવાદ (૨૦૦૬)

સાહિત્યક ગ્રંથો[ફેરફાર કરો]

  1. નોખી માટીના નોખા માનવી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૫)
  2. સ્નેહની સરવાણી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૦૪)
  3. સ્મૃતિવંદના, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૦૮)
  4. અલખને ઓટલે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૦૭)

પ્રવાસ સાહિત્ય[ફેરફાર કરો]

  1. દો કદમ હમભી ચલે, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૧૯૯૭)
  2. સફર-એ-સાઉદી અરેબિયા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૦૧)
  3. ગુજરાતમાં પ્રવાસન, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૦૪)
  4. યાત્રા, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૨૦૧૧)
  5. પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ (૨૦૧૨)

કોલમ લેખન[ફેરફાર કરો]

ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ, જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ, અને દિવ્ય ભાસ્કરમાં ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે. હાલ ગુજરાતના દૈનિક દિવ્ય ભાસ્કર માં "રાહે રોશન" નામક કોલમ દર ગુરવારે. ફૂલછાબમાં "અતીતના આયનામાં" કોલમ દર બુધવારે.