માંડવી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માંડવી
—  નગર  —
માંડવી બીચ
માંડવી બીચ
માંડવીનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°52′N 69°23′E / 22.86°N 69.39°E / 22.86; 69.39Coordinates: 22°52′N 69°23′E / 22.86°N 69.39°E / 22.86; 69.39
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૪૨,૩૫૫ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૦.૯૫૯ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૫ મીટર (૪૯ ફુ)

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે અને ભુજથી લગભગ ૬૦ કી.મી નાં અંતરે આવેલું છે.

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રિટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.

પર્યટન[ફેરફાર કરો]

માંડવી બીચ

અહીંનો સુંદર સાગર કીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે.

માંડવી તાલુકો[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને માંડવી તાલુકાના ગામ
 1. અજાપર
 2. મોટા આસંબિયા
 3. નાના આસંબિયા
 4. અસરાણી
 5. બાડા
 6. બગ
 7. બાંભડાઈ
 8. બાયઠ
 9. બઝાર
 10. ભાડા
 11. મોટી ભાડઈ
 12. નાની ભાડઈ
 13. ભારાપર
 14. ભેરઈયા
 15. ભીંસરા
 16. ભોજાય
 17. બિદડા
 18. ચાંગડાઈ
 19. દરસાડી
 1. દેઢિયા
 2. દેવપર
 3. ધવલનગર
 4. ધોકડા
 5. ધુણઈ
 6. ડોણ
 7. દુજાપર
 8. દુર્ગાપર
 9. ફરાદ્રી
 10. ફીલોણ
 11. ગઢશીશા
 12. ગચ્ચીવાડ
 13. ગોધરા
 14. મોટા ગોણીયાસર
 15. નાના ગોણીયાસર
 16. ગુંદીયાળી
 17. હાલાપર
 18. હમલા
 19. જખાણીયા
 20. જમઠાડા
 1. કછીયા ફલિયા
 2. કાઠડા
 3. કોડાય
 4. કોજાચોરા
 5. કોકલિયા
 6. કોટાયા
 7. કોટડી
 8. મોટા લાયજા
 9. નાના લાયજા
 10. લુડવા
 11. લુહાર વાડ
 12. માધવ નગર
 13. મકડા
 14. મામયમોરા
 15. માંડવી (ગ્રામ્ય)
 16. મંજલ
 17. માપર
 18. મસ્કા
 19. મોટી મઉ
 20. નાની મઉ
 1. મેરાઉ
 2. મોડ કુબા
 3. મોટા ભાડીયા
 4. મોટા સલાયા
 5. નાભોઈ
 6. નાગલપર
 7. નાગ્રેચા
 8. નાના ભાડીયા
 9. નાની ખાખર
 10. પદમપર
 11. પંચાતિયા
 12. પીપરી
 13. પોલડીયા
 14. પુનડી
 15. પાયકા
 16. રાજડા
 17. રાજપર
 18. રાજપરા ટીંબો
 19. રામપર
 20. મોટા રતડીયા
 1. નાના રતડીયા
 2. મોટી રાયણ
 3. નાની રાયણ
 4. મોટી સાભરાઈ
 5. નાની સાભરાઈ
 6. શેરડી
 7. શીરવા
 8. સુથારવાડ
 9. સ્વામીજી શેરી
 10. તલવાણા
 11. ત્રગડી
 12. ઉમિયા નગર
 13. ઉનડોઠ બ્રાહ્મણવાળી
 14. મોટી ઉનડોઠ
 15. નાની ઉનડોઠ
 16. વાડા
 17. વલ્લભવાડ
 18. વાંઢ
 19. વાણિયાવાડ
 20. વેકરા
 1. વીંઢ
 2. વિંગાણીયા
 3. વિરાણી
 4. વોહરા હજીરા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]