માનવિલાસ

વિકિપીડિયામાંથી
માનવિલાસ
—  ગામ  —
માનવિલાસનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′15″N 71°42′13″E / 21.587456°N 71.703672°E / 21.587456; 71.703672
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૧,૭૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

માનવિલાસ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં અવેલું એક નાનકડુ ગામડું છે. આ ગામની વસ્તી આશરે ૧,૭૦૦ જેટલી છે. આ ગામ ગારીયાધાર અને પાલીતાણાની લગભગ મધ્ય ભાગમાં એટલે કે બન્ને સ્થળો પરથી લગભગ ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ ગામમાં ધોરણ ૮ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે અને ત્યાર બાદ ધોરણ ૧૦ સુધી બાજુના ગામ સુરનગરમાં આવેલી શ્રી કે.એમ. બોરડા સરસ્વતિ વિધાલયમાં ઉપલબ્ધ છે.

અહીં ગામથી થોડે દૂર વડીયાદાદા (હનુમાનજી)નું મંદિર આવેલું છે.