માર્કની લખેલી સુવાર્તા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માર્ક

માર્કની લખેલી સુવાર્તાખ્રિસ્તી ધર્મના મહત્વના ગ્રંથ બાઇબલના નવાકરારનું બીજું પુસ્તક છે. જેમાં ખાસ કરીનેં ઇસુ નાં જીવન અનેં કાર્યોનીં માહિતી ઝીણંવટ પુર્વક વર્ણવી છે.