લખાણ પર જાઓ

મિરિક

મિરિક
Mirik

मिरिक
શહેર (ગિરિમથક)
સુમેન્દુ તળાવ અને તેની આસપાસ વસેલ મિરિક
સુમેન્દુ તળાવ અને તેની આસપાસ વસેલ મિરિક
મિરિકMirik is located in West Bengal
મિરિકMirik
મિરિક
Mirik
પશ્ચિમ બંગાળના નકશામાં મિરિક
અક્ષાંશ-રેખાંશ: 26°53′13″N 88°11′13″E / 26.887°N 88.187°E / 26.887; 88.187
દેશ ભારત
રાજ્યપશ્ચિમ બંગાળ
જિલ્લોદાર્જિલિંગ
સરકાર
  માળખુંનગર પંચાયત
ઊંચાઇ
૧,૪૯૫ m (૪૯૦૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
  કુલ૧૧,૫૧૩ (શહેરી) ૪૬,૩૭૪ (ગ્રામ્ય)
ભાષાઓ
  અધિકૃતનેપાળી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
લોકસભા મતવિસ્તારદાર્જિલિંગ
વિધાનસભા મતવિસ્તારકુર્સેઓંગ

મિરિક ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ એક ગિરિમથક છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ ૧૪૯૫ મીટર (૪૯૦૫ ફૂટ) જેટલી ઊંચાઈ પર આવેલ છે. હિમાલયની ખીણમાં વસેલું આ શહેર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, શાંત વાતાવરણ, સાહસિક પ્રવૃત્તિઓ, ઊજાણી-સ્થળો (પિકનિક-સ્પોટ) પ્રવાસીઓને આકર્ષે છે. અહીંનું સુમેન્દુ તળાવ આશરે દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે અને તેની આસપાસ ચાના બગીચાઓ, સંતરાના બગીચાઓ અને વનાચ્છાદિત પહાડીઓ આવેલા છે. હિમાલયનું પ્રસિદ્ધ શિખર કાંચનજંઘા અહીંથી દેખાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Mirik Notified Area census, Census of India 2011.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]