મીડિયાવિકિ ચર્ચા:Common.js

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Search results from Wikidata[ફેરફાર કરો]

Hello, I propose to add Magnus Manske's tool to provide results from other Wikipedias and Commons via Wikidata when an article doesn't exist on hi.wiki. This helps to encourage translation and to make readers use hi.wiki more, because they can be sure to find something even if it's not local (rather than searching directly on en.wiki). The Italian Wikipedia already enabled it by default. Look how: [૧] [૨] [૩]. More information: Magnus blog, wikimediaindia-l. --Nemo bis (talk) ૨૦:૨૧, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Will certainly do it, it seems to be very useful.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Announced JavaScript change for badges implementation[ફેરફાર કરો]

Hi! I want to let you know that in near future badges will be deployed on Wikidata and the Wikipedias. They help us with displaying the good and featured article icons next to the sitelinks and will replace the javascript hack which is used at the moment together with the Link GA and Link FA templates. To avoid an overlap where the current system and the new feature conflict, I will add a minor fix to your Common.js which adds the class names to the interwiki links. This is part of my task as a global edit interface editor for the Wikidata team. Thanks, Bene* (talk) ૦૧:૫૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]

હવે common.js માંથી TRANSLITERATON વિભાગ કાઢી શકાય તેમ છે, કારણ કે વિકિપીડિયામાં લિપ્યંતર (અને અન્ય ત્રણ‌) કી-બોર્ડ પ્રાપ્ત છે જ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૪૦, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૨, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

Interwiki links to featured articles[ફેરફાર કરો]

@Dsvyas અને Aniket:, ઉપરનો વિભાગ કોમન્સ.jsમાંથી હવે દૂર કરી શકાય છે. કારણ કે ફિચર્ડ આર્ટિકલના બેજીસ હવે વિકિડેટા વડે દર્શાવાય છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૭, ૭ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

કરું છું.... @KartikMistry:, આ કામ હવે પ્રબંધકો Interface administrator Rights વગર કરી શકતા નથી. મેં મેટા પર એ માતે વિનંતી કરી છે, જેને માટે સ્થાનિક ચર્ચા જરૂરી છે જે મેં અહિં ચાલુ કરી છે. જો ત્યાં કોઈ વિરોધ નહિ નોંધાય અને મને એ હક્કો મળશે તો હું અવશ્ય આ ફેરફાર કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૯, ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Dsvyas અને Aniket:, આ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૦૮, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]
મારી પાસે પણ એ Interface administrator Rights હોય એમ લાગતું નથી. હું એ નથી કરી શકતો. ક્ષમા કરશો. --A. Bhatt (ચર્ચા) ૦૮:૩૦, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
હા, લાગે છે કે વિકિપીડિયા:ચોતરો/દફ્તર_૮#Interface_administrator_Rights પછી કોઇ ચર્ચા થઇ નથી. @Dsvyas, ગુજરાતી વિકિપીડિયામાં એક સભ્ય તો આ હક્ક ધરાવતો હોવો જ જોઇએ. ફરીથી આ ચર્ચાને શરૂ કરું છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૭, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]