મીડિયાવિકિ ચર્ચા:Gadget-AjaxQuickDelete.js

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
ઘણો ઘણો આભાર અશોકભાઈ. મેં લાવીને તો મુક્યું પણ તેના પર આગળ કામ કરવાનો મોકો જ ના મળ્યો. માન ગયે ઉસ્તાદ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૬, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
Deletion noticeને બદલે કશુંક ગુજરાતી નામ આપીએ તો કેવું?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૭, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર, ધવલભાઈ. ખાસ કંઈ આવડતું તો નથી પણ ટ્રાયલ & એરરનાં ધોરણે થોડો સુધારો કરી શક્યો. હજુ ડિલિશન બાદ આપોઆપ શ્રેણી બનાવે છે તે રદ કરાય તો સારું. આપણે એ વિગત અહીં જરૂરી નથી. આમે જે તે લેખ શ્રેણી:રદ કરવા માટેના પાનામાં તો આપોઆપ ઉમેરાઈ જાય છે જ. હા, જે તે લેખના ’કર્તા’ (મને લાગ્યું છે કે દૂર કરાયેલો લેખ જેણે પ્રથમ વખત બનાવ્યો તેને આ ડિલિશન નોટીશ મળે છે.)ને જે નોટીશ મળે છે તે ભલે ચાલુ રહેતું. ગુજરાતી નામ માટે "રદ કરો સૂચના", કે "લેખ હટાવો સૂચના" એવું કંઈક વિચારાય. જો કે માત્ર બે શબ્દોમાં પતે એવી કોઈ વાક્યરચના મળશે તો જણાવીશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૫, ૨૩ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
આપોઆપ શ્રેણી બનાવે છે એટલે Deletion notice/અબકડ એવું જે બનાવે છે તેની વાત કરો છો? જો તેની વાત કરતા હોવ તો મારા મતે તે રહેવું જોઈએ, કેમકે, જો કોઈને એ લેખ દૂર ના કરવો તે વિષે ચર્ચા કરવી હોય તો તેના માટેનું માધ્યમ છે. અને વિકિપીડિયા:દૂર કરવા વિનંતિ નામે પાનું છે જ, તો deletion noticeને બદલે તેનો ઉપયોગ કરીશું? વિનંતિની જોડણી સુધારી દઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૨૫ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, એની જ વાત હતી. પણ આપનું સૂચન સારું છે. તેને રહેવા દઈએ, અને આપે વિચાર્યું તેમ વિકિપીડિયા:દૂર કરવા વિનંતિનો ઉપયોગ થઈ શકે તો ઉત્તમ. સહમત. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૧, ૨૬ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]

આ ગેજેટને કોમન્સમાંથી અપડેટ કરવાની જરુર છે. @Dsvyas @CptViraj આ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૬, ૯ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું પણ તમે આ કેમ સૂચવ્યું હતું? આના કારણે તો નહીં ને?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૧૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
સોરી, ધવલભાઇ! તે ક્ષતિઓનો ઉલ્લેખ રહી ગયો હતો! હું ફરી ટેસ્ટ કરીને અહીં નોંધ મૂકું છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૯, ૧૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Dsvyas, કોમન્સમાંથી પછી આ ગેજેટ કામ કરતું નથી (મોટાભાગે તે કોમન્સ માટે ખાસ બનાવ્યું છે, દા.ત. mw.libs.commons જેવા ઉલ્લેખો..). હાલ પૂરતું નવા ફેરફાર પાછા વાળવા વિનંતી છે. હું અપડેટ કરીને આ ફાઇલ તમને ઇ-મેલ કે અન્ય રીતે મોકલીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૬, ૧૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Dsvyas, Aniket, અને CptViraj:, આ કામ સત્વરે થઇ શકે તો ઘણું મદદરુપ રહેશે. આભાર! -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૭, ૩ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@Dsvyas અને CptViraj:, હું હમણાં અંગત કામોમાં થોડો વ્યસ્ત છું. તમે કરી આપશો? --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૨:૩૫, ૪ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@KartikMistry: નમસ્તે. છેલ્લા આયાતના કારણે પાનાના ઇતિહાસમાં ખીચડો વળ્યો છે, આના કારણે હું પહેલાની આવૃત્તિ શોધવામાં નિષ્ફળ થઈ રહ્યો છું. કદાચ ધવલભાઈને ખ્યાલ હશે કે પહેલા કઈ આવૃત્તિ હતી. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૨:૪૪, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@CptViraj:, જોઉં છું. ત્યાં સુધી તમે મીડિયાવિકિ:Gadget-libCommons.js ઇમ્પોર્ટ કરી શકશો (બધાં ફેરફારોના ઇતિહાસ સાથે કરજો!)? મોટાભાગે આ ફાઇલ આઉટડેટેડ છે એટલે ખીચડો થયો લાગે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૦, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
@KartikMistry:  કામ થઈ ગયું. જેમ તમે ઉપર કીધું એમ, આ ગેજેટ કૉમન્સ અને ફાઇલો સાથે કામ કરવા માટે વધારે optimised છે, શું આપણે આને કોઈ બીજા ગેજેટથી બદલી દેવું જોઈએ, જેમ કે ટ્વિન્કલ? -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૬:૧૮, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]
તરફેણ આ માટેની ચર્ચા ચોતરા પર શરુ કરું છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૧, ૫ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]