મીનોતી દેસાઈ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મીનોતી દેસાઈ
અંગત માહિતી
પુરું નામમીનોતી એન દેસાઈ
જન્મ૧૫ માર્ચ, ૧૯૬૮
ઈંદોર, ભારત
હુલામણું નામછોટી/મડ્ડી/મોન્ટી
ઉંચાઇ[convert: invalid number]
બેટિંગ શૈલીડાબેરી બેટ્સવુમન
બોલીંગ શૈલીડાબેરી સ્પીન બોલર
ભાગબેટ્સવુમન
International information
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૩૦)૨૬ જુન ૧૯૮૬ v ઇંગ્લેન્ડ
ODI debut (cap ૩૨)૨૨ જુન ૧૯૮૬ v ઇંગ્લેન્ડ
કારકિર્દી આંકડાઓ
Source: CricketArchive, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯

મીનોતી દેસાઈ (અંગ્રેજી:Minoti Desai) (જન્મ ૧૫ માર્ચ ૧૯૬૮માં મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે) એક ભૂતપૂર્વ મહિલા ટેસ્ટ ક્રિકેટર અને મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે ભારત તરફથી રમી હતી. તેણી ડાબેરી બેટ્સવુમન અને ડાબેરી સ્પીન બોલર તરીકે રમતી હતી.[૧] તેણીએ એક ટેસ્ટ અને એક એકદિવસીય મેચમાં ભારતીય મહિલા ટીમ વતી ભાગ લીધો હતો.[૨]

References[ફેરફાર કરો]

  1. "Minoti Desai". CricketArchive. મેળવેલ ૨૦૦૯-૦૯-૧૮.
  2. "Minoti Desai". Cricinfo. મેળવેલ ૨૦૦૯-૦૯-૧૮. Check date values in: |access-date= (મદદ)