મીર ઘાટ, વારાણસી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મીર ઘાટ, વારાણસી

મીર ઘાટ ગંગા તટ પર આવેલો વારાણસીનો મનમોહક અને નોંધપાત્ર ઘાટ છે. એ જ ઘાટ પર શક્તિ પીઠ વિશાલાક્ષી અને બાબા વિશ્વનાથ મંદિર (નવીન) આવેલ છે, જેની સ્થાપના સ્વામી કરપાત્રી દ્વારા કરવામાં આવી હતી. સંધ્યાકાળે ચંદ્રની દુધીયા રોશનીમાં ઘાટનો નજારો જોવાલાયક હોય છે. નાવડીઓમાં સવાર થઈ દશાશ્વમેઘ ઘાટ પરની આરતીનો લ્હાવો લઈ શકાય છે.