મોગલ માં

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મોગલ મા હિંદુ ધર્મ ના એક દેવી છે, જે ખાસ કરીને આહીર અને ચારણ સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં તેમનું વધારે મહત્વ રહેલું છે.

મંદિરો[ફેરફાર કરો]

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં મોગલ માં નું ભવ્ય મંદિર આવેલું છે જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે.[૧] ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે "તરવેડા" પ્રકાર ની એક બાધા માનતા હોય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ". Share in India (અંગ્રેજી માં). 2017-07-25. Retrieved 2019-06-28. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "મોગલધામ ,ભગુડા, જિલ્લો -ભાવનગર, ગુજરાત - MyTemple Gujarati". Dailyhunt (અંગ્રેજી માં). Retrieved 2019-06-28. Check date values in: |accessdate= (મદદ)