મોનૅકો

વિકિપીડિયામાંથી
પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો

Principauté de Monaco (French)
Prinçipatu de Múnegu (Ligurian)
મોનૅકોનો ધ્વજ
ધ્વજ
મોનૅકો નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Deo Juvante" (Script error: The function "name_from_code" does not exist.)
(અંગ્રેજી: "With God's Help")
રાષ્ટ્રગીત: Hymne Monégasque
(અંગ્રેજી: "Hymn of Monaco")
 મોનૅકો નું સ્થાન  (green) in Europe  (green & dark grey)
 મોનૅકો નું સ્થાન  (green)

in Europe  (green & dark grey)

રાજધાનીમોનૅકો
43°43′52″N 07°25′12″E / 43.73111°N 7.42000°E / 43.73111; 7.42000Coordinates: 43°43′52″N 07°25′12″E / 43.73111°N 7.42000°E / 43.73111; 7.42000
સૌથી મોટું quarterમોંટે કાર્લો
અધિકૃત ભાષાઓફ્રેંચ ભાષા[૧]
પ્રચલિત ભાષાઓ
  • મોનેક્વસ
  • ઇટાલિયન
વંશીય જૂથો
  • મોનેક્વસ
  • ફ્રેંચ
  • ઇટાલિયન
  • ઓક્કિટન્સ
ધર્મ
૮૬.૦% ખ્રિસ્તી
—૮૦.૯% રોમન કેથોલિક (અધિકૃત ધર્મ)[૨]
—૫.૧% અન્ય
૧૧.૭% કોઇ ધર્મ નહી
૧.૭% યહુદી
૦.૬% અન્યો[૩]
લોકોની ઓળખ
  • Monégasque
  • Monacan[c]
સરકારઐક્ય આંશિક-બંધારણીય રાજાશાહી
• રાજા
પ્રિન્સ આલ્બર્ટ બીજો
• વડાપ્રધાન
પિયરી ડાર્ટઆઉટ
સંસદરાષ્ટ્રીય કારોબારી
સ્વતંત્ર
• રીપબ્લિક ઓફ જીઓના હેઠળ સ્વતંત્રતા
૮ જાન્યુઆરી ૧૨૯૭
• ફ્રેંચ સામ્રાજ્યથી
૧૭ મે ૧૮૧૪
• છઠ્ઠા જોડાણથી
૧૭ જૂન ૧૮૧૪
• ફ્રેંચ-મોનેક્વસ સંધિ
૨ ફેબ્રુઆરી ૧૮૬૧
• બંધારણ
૫ જાન્યુઆરી ૧૯૧૧
વિસ્તાર
• કુલ
2.02 km2 (0.78 sq mi) (૧૯૪મો)
• જળ (%)
નગણ્ય[૪]
વસ્તી
• ૨૦૧૯ અંદાજીત
Steady ૩૮,૩૦૦[૫] (૧૯૦મો)
• ૨૦૧૬ વસ્તી ગણતરી
37,308[૬]
• ગીચતા
18,713/km2 (48,466.4/sq mi) (૧લો)
GDP (PPP)૨૦૧૫ અંદાજીત
• કુલ
Increase $7.672 બિલિયન (૨૦૧૫ અંદાજીત)[૭] (૧૬૮મો)
• Per capita
Increase $115,700 (૨૦૧૫ અંદાજીત)[૭] (૩જો)
GDP (nominal)૨૦૧૯[b] અંદાજીત
• કુલ
Increase $7.424 બિલિયન[૮] (૧૫૯મો)
• Per capita
Increase $190,513[૯] (2nd)
ચલણયુરો (€) (EUR)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
વાહન દિશાright[૧૦]
ટેલિફોન કોડ+377
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mc
  1. ^ Government offices are however, located in the Quartier of Monaco-Ville.
  2. ^ GDP per capita calculations include non-resident workers from France and Italy.
  3. ^ Monacan is the term for residents.

મોનૅકો (/ˈmɒnək/ (audio speaker iconlisten); French pronunciation: ​[mɔnako]), જે અધિકૃત રીતે પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French: Principauté de Monaco; Ligurian: Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જે યુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[૧૧] જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે.[૧૨] મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Constitution de la Principauté". Council of Government. મૂળ માંથી 22 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2008.
  2. Constitution de la Principaute ના રોજ વેબેક મશિન (સંગ્રહિત ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧) (French): Art. 9., Principaute De Monaco: Ministère d'Etat (archived from the original on 27 September 2011).
  3. "The Global Religious Landscape" (PDF). Pewforum.org. મૂળ (PDF) માંથી 25 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 October 2015.
  4. "Monaco en Chiffres" (PDF). મૂળમાંથી અહીં સંગ્રહિત 15 November 2009. મેળવેલ 15 November 2009.CS1 maint: bot: original URL status unknown (link), Principauté de Monaco. Retrieved 7 June 2010.
  5. "Population on 1 January and is one of the smallest country. It is 2nd most smallest country". ec.europa.eu/eurostat. Eurostat. મૂળ સંગ્રહિત માંથી 5 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2020.
  6. "Recensement de la Population 2016" (PDF) (ફ્રેન્ચમાં). Institut Monégasque de la Statistique et des Études Économiques (IMSEE). February 2018. મૂળ સંગ્રહિત (PDF) માંથી 24 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 10 February 2020.
  7. ૭.૦ ૭.૧ "EUROPE :: MONACO". CIA.gov. Central Intelligence Agency. મૂળ સંગ્રહિત માંથી 30 December 2021 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2020.
  8. "GDP (current US$) - Monaco". data.worldbank.org. World Bank. મૂળ સંગ્રહિત માંથી 14 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2022.
  9. "GDP per capita (current US$) - Monaco". data.worldbank.org. World Bank. મૂળ સંગ્રહિત માંથી 3 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2022.
  10. "What side of the road do people drive on?". Whatsideoftheroad.com. મૂળ સંગ્રહિત માંથી 13 April 2012 પર સંગ્રહિત. મેળવેલ 28 May 2012.
  11. "Population, total". World Bank. મૂળ સંગ્રહિત માંથી 20 February 2021 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2019.
  12. "Demography / Population and employment / IMSEE - Monaco IMSEE". www.monacostatistics.mc. મૂળ સંગ્રહિત માંથી 30 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 25 September 2020.