મોન્સોરો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મોન્સોરો
Montsoreau
શહેર
મોન્સોરો
મોન્સોરો
મોન્સોરો is located in France
મોન્સોરો
મોન્સોરો
Coordinates: 47°12′59″N 0°03′25″E / 47.21639°N 0.05694°E / 47.21639; 0.05694
દેશફ્રાન્સ
રાજ્યપે દે લા લોઅર
જિલ્લોSaumur
સરકાર
 • પ્રકારમેયર-કાઉન્સિલ
 • પ્રકારમોન્સોરો મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરGérard Persin
વિસ્તાર
 • કુલ૫.૧૯ km (૨�૦૦ sq mi)
ઉંચાઇ૩૬ m (૧૧૮ ft)
સમય વિસ્તારમાનક સમય (ફ્રાન્સ) (UTC+૧:૦૦)
પિનકોડ49730
ટેલિફોન કોડ49219
વેબસાઇટwww.ville-montsoreau.fr

મોન્સોરો (French: Montsoreau; ફ્રેંચ ઉચ્ચારણ: [mɔ̃sɔʁo]) એ યુરોપ ખંડમાં આવેલા ફ્રાન્સ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા પે દે લા લોઅર (French: Pays de la Loire) રાજ્યમાં આવેલું એક નાનું શહેર છે.[૨][૩] મોન્સોરો શહેર લોઅર (French: Loire (Fleuve)) નદીના કાંઠા પર વસેલું પ્રાચીન સમયનું છે, આથી આ શહેરના અસલ જુના ભાગને વિશ્વ ધરોહર સ્થળ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.[૪] મોન્સોરો ફ્રાન્સના સૌથી સુંદર ગામોની સૂચિમાં છે.[૫][૬]


વસ્તી[ફેરફાર કરો]

વસ્તી (મોન્સોરો) Sources: 1793-1999,[૭] 2006-2016[૮]

આબોહવા[ફેરફાર કરો]

મોન્સોરોની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૧૬.૯ ૨૦.૮ ૨૩.૭ ૨૯.૨ ૩૧.૮ ૩૬.૭ ૩૭.૫ ૩૯.૮ ૩૪.૫ ૨૯ ૨૨.૩ ૧૮.૫ ૩૯.૮
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૧૧.૧ ૧૨.૧ ૧૫.૧ ૧૭.૪ ૨૨.૫ ૨૭ ૨૬.૪ ૨૭.૨ ૨૧.૬ ૧૯.૯ ૧૨.૭ ૯.૨ ૧૯.૨
દૈનિક સરેરાશ °સે (°ફે) ૬.૨ ૮.૨ ૧૦.૮ ૧૦.૯ ૧૬.૫ ૨૦.૬ ૨૦.૮ ૨૧.૪ ૧૬.૫ ૧૫ ૮.૫ ૫.૯ ૧૪.૧
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૮.૮ ૬.૫ ૪.૫ ૧૦.૬ ૧૪.૨ ૧૫.૩ ૧૫.૩ ૧૧.૨ ૧૦.૨ ૪.૪ ૨.૬
Precipitation mm (inches) ૬૬
(૨.૬)
૩૫
(૧.૩૮)
૫૦
(૧.૯૭)
૩.૫
(૦.૧૩૮)
૪૫
(૧.૭૭)
૫૧
(૨.૦૧)
૨૭
(૧.૦૬)
૧૫.૫
(૦.૬૧)
૩૪
(૧.૩૪)
૧૧.૫
(૦.૪૫૩)
૨૯
(૧.૧૪)
૪૦
(૧.૫૭)
૪૧૧
(૧૬.૧૮)
% ભેજ ૮૮ ૮૪ ૮૦ ૭૭ ૭૭ ૭૫ ૭૪ ૭૬ ૮૦ ૮૬ ૮૯ ૮૯ ૮૧.૩
સરેરાશ હિમપ્રપાતના દિવસો ૧.૭ ૧.૯ ૧.૪ ૦.૨ ૦.૧ ૦.૪ ૧.૩
સરેરાશ માસિક સૂર્યપ્રકાશિત દિવસો ૬૯.૯ ૯૦.૩ ૧૪૪.૨ ૧૭૮.૫ ૨૦૫.૬ ૨૨૮ ૨૩૯.૪ ૨૩૬.૪ ૧૮૪.૭ ૧૨૦.૬ ૬૭.૭ ૫૯.૨ ૧,૮૨૪.૫
સંદર્ભ ૧: Climatologie mensuelle à la station de Montreuil-Bellay.[૯]
સંદર્ભ ૨: Infoclimat.fr (humidity, snowy days 1961–1990)[૧૦]

નોંધ[ફેરફાર કરો]

  1. "Populations légales 2016 Commune de Montsoreau (49219)". INSEE.
  2. Loire, Mission Val de. "Charles VII et Louis XI Val de Loire patrimoine mondial". valdeloire.org (ફ્રેન્ચ માં). Retrieved 30 September 2018. Check date values in: |access-date= (મદદ)
  3. "Château de Montsoreau-Musée d'Art Contemporain". Les Châteaux de la Loire (ફ્રેન્ચ માં). Retrieved 30 September 2018. Check date values in: |access-date= (મદદ)
  4. UNESCO (2000). "The Loire Valley between Sully-sur-Loire and Chalonnes Justification for Inscription". Check date values in: |year= (મદદ)
  5. "The Loire Valley, a UNESCO world heritage site, The Loire Valley, a journey through France". Val de Loire, une balade en France. Retrieved 9 October 2018. Check date values in: |access-date= (મદદ)
  6. tourisme, Anjou. "The Loire Valley river, a UNESCO World Heritage treasure". anjou-loire-valley.co.uk. Retrieved 9 October 2018. Check date values in: |access-date= (મદદ)
  7. "Des villages de Cassini aux communes d'aujourd'hui". École des hautes études en sciences sociales.
  8. "Populations légales 2016 Commune de Montsoreau (49219)". INSEE.
  9. "Climatologie de l'année 2017 à Montreuil-Bellay – Grande-Champagne". infoclimat.fr (ફ્રેન્ચ માં).
  10. "Normes et records 1961–1990: Angers-Beaucouzé (49) – altitude 50m" (French માં). Infoclimat. Retrieved 9 January 2016. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: Unrecognized language (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]