મોભ (અટક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મોભ એ હિંદુ ધર્મની આહિર જ્ઞાતિની અટક છે, જેઓ મુખ્યત્વે ભાવનગર અને અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, જો કે શિક્ષણ ક્ષેત્રે પણ તેમણે હવે ઘણી બધી સારી પ્રગતિ કરી છે.[સંદર્ભ આપો] તેમની મુખ્ય વસ્તી ત્રાપજ, ઠળિયા, કુઢડા, ગરીપરા, હબુકવડ, મેઢા, ઘાટરવાળા, ખાંભા, સાંગણિયા બાડી અને રામપરા-૧ વગેરે ગામોમાં છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.